ત્રીસેક વર્ષથી અખબારો અને સામયિકો માટે ખૂબ લખ્યું છે. થોડાંક પુસ્તકો પણ પ્રગટ થયાં છે. લેખન ચાલુ જ છે, માધ્યમો ઉમેરાતાં જાય છે. લેખો, વાર્તાઓ, નાટકો, અનુવાદો, કોલમો, ટીવી સિરિયલો બધું લખાયું ત્યારે થયું કે બ્લોગ કેમ બાકી રહી જાય... હાલમાં કોલકાતાથી પ્રગટ થતા સાપ્તાહિક "કલક્ત્તા હલચલ"ના ગુજરાત બ્યુરો ચીફ.